Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે વિશ્વ જળવાયુ શિખર સંમેલનને સંબોધન કરશે 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસ જળવાયુ સમજૂતીની પાંચમી વર્ષગાંઠ ઉપર વિશ્વ જળવાયુ શિખર સંમેલનને સંબોધન કરશે. 

    સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યું છે સંમેલનનું આયોજન

    આ સંમેલનનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ સંમેલનનો ઉદેશ્ય પેરિસ સમજૂતીને પૂર્ણ કરવા માટે વિશ્વ નેતાઓને એક સાથે લાવવા અને જળવાયુ પરીવર્તનનો સામનો કરવા માટે નવી પ્રબદ્ધતા બનાવવાનો છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply