પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી મોદીએ કામના કરી છે કે આ શુભ અવસર દરેકના જીવનને ભક્તિ અને શ્રદ્ધાથી ભરી દે અને સારા સમાચાર લાવે. તેમણે પ્રાર્થના કરી કે ભગવાન ગણેશ તેમના ભક્તોને સુખ, શાંતિ અને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપતા રહે.
