Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે CLEA અને CASGC 2024નું ઉદ્ધાટન કર્યું 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કૉમનવેલ્થ લીગલ એજ્યુકેશન અસોસિએશન-કૉમનવેલ્થ એટર્ની અને સૉલિસિટર જનરલ કોન્ફરન્સ-2024નું ઉદઘાટન કર્યું હતું. 

    આ કોન્ફરન્સની થીમ ન્યાય વિતરણમાં સીમા પારના પડકારો છે. આ કોન્ફરન્સમાં કાયદા અને ન્યાય સંબંધિત મહત્વના મુદ્દાઓ જેવા કે ન્યાયિક પરિવર્તન અને કાયદાકીય પ્રેક્ટિસના નૈતિક પરિમાણો, વહીવટી જવાબદારી, આધુનિક કાનૂની શિક્ષણ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિચારણા કરાશે. 

    આ કોન્ફરન્સમાં ઘણા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળોની સાથે એશિયા પેસિફિક, આફ્રિકા અને કેરેબિયનમાં ફેલાયેલા કૉમનવેલ્થ દેશોના એટર્ની જનરલ અને સૉલિસિટર જનરલ ભાગ લઈ રહ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply