Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને કરશે સંબોધિત

Live TV

X
  • વિદેશી અને સ્થાનિક રોકાણને સંચાલિત કરવાની સાથે દૂર-સંચાર અને ટેક્નોલોજીને પ્રોત્સાહિત કરવાનો સંમેલનનું મુખ્ય ઉદેશ્ય

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચ્યુઅલ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ -2020 ને સંબોધિત કરશે. આઇ.એમ.સી. - 2020નું આયોજન દૂરસંચાર વિભાગ અને ભારત સરકારના સેલ્યુલર ઓપરેટર એસોશિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આઇ.એમ.સી.- 2020નો મુખ્ય વિષય સમાવેશી નવાચાર-સ્માર્ટ,  સુરક્ષિત, સ્થાયી છે.તેનો હેતુ પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારત, ડિજિટલ સમાવેશિતા  તથા સતત વિકાસ, ઉધ્યમિતા  અને નવાચારના વિઝનને પ્રોત્સાહન આપવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીતમાં આતંકવાદ અને કોવિડ-19 વેકસીન ઉપર કરી ચર્ચા કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply