Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભાજપના બૂથ સ્તરના કાર્યકરોને સંબોધિત કરશે

Live TV

X
  • દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર તેજ કરી દીધો છે. પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે બપોરે નમો એપ દ્વારા 'મેરા બૂથ સબસે મઝબૂત' કાર્યક્રમ હેઠળ પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત કરશે. આ કાર્યક્રમમાં બૂથ સ્તરના કાર્યકરોની સાથે, પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, કાઉન્સિલરો અને પદાધિકારીઓ પણ ભાગ લેશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે ઇન્દ્રલોક વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply