Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને પશ્ચિમ બંગાળના પ્રવાસ પર રહેશે. લોકસભાની ચૂંટણીને લઈને NDA નેતાઓના પક્ષમાં પ્રધાનમંત્રીનો પ્રચાર ચાલુ છે, ત્યારે સૌથી પહેલા તેઓ બિહારના ગયામાં પહોંચશે અને ગયા સંસદીય ક્ષેત્રમાંથી NDA ના ઉમેદવાર જીતન રામ માંઝીના સમર્થનમાં પ્રચાર કરશે. જીતન રામ માંઝી હિન્દુસ્તાની આવામ મોરચાના અધ્યક્ષ છે, તેમની પાર્ટીને NDA માંથી એક સીટ આપવામાં આવી છે.

    બિહારના ગયા બાદ પ્રધાનમંત્રી મોદી પૂર્ણિયામાં રેલીનું આયોજન કરશે. આ સીટ પરથી પપ્પુ યાદવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો RJD માંથી બીમા ભારતી અને NDA માંથી JDU ના સાંસદ સંતોષ કુશવાહ પૂર્ણિયા સીટ પરથી ચૂંટણી લડશે. બિહારમાં બે રેલી કાર્ય બાદ પ્રધાનમંત્રી પશ્ચિમ બંગાળ માટે રવાના થશે. અહી બપોરે નરેન્દ્ર મોદીની રેલી બાલુરઘાટમાં થશે. ત્યારબાદ રાયગંજમાં પ્રધાનમંત્રી પ્રચાર કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply