Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો શેર કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે ઓલ ઈન્ડિયા રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં ભારત અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો 118મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, આકાશવાણીના સમગ્ર નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. આ કાર્યક્રમ  વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરવામાં આવશે. આ કાર્યક્રમ AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર ઉપલબ્ધ રહેશે. મન કી બાત કાર્યક્રમના હિન્દી પ્રસારણ પછી તરત જ, તે ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply