Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી ગુરૂનાનક જ્યંતિના અવસરે કાર્યક્રમમાં રહ્યા હાજર

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂનાનક જ્યંતિના અવસરે દિલ્હી ખાતે શિરોમણી અકાલીદલ ના અધ્યક્ષ સુખબીરસિંગ બાદલના નિવાસ સ્થાને આયોજીત કિર્તનમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે તેમણે ગુરૂનાનકજીના શાંતિ અને ભાઈચારાના સંદેશને લોકો સમક્ષ રજુ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply