Skip to main content
Settings Settings for Dark

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા હુમલાની તપાસ NIA કરશે

Live TV

X
  • નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગયા મહિને ફ્લાયદુબઈની ફ્લાઇટના કોકપિટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા હુમલાની તપાસ માટે કેસ નોંધ્યો છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.

    અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેસ 'એન્ટી-હાઇજેકિંગ એક્ટ, 2016' અને 'અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, 1967' ની સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે. ઓક્ટોબરના રોજ NIA દ્વારા નોંધાયેલી FIRનો હવાલો આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, 30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073ના કોકપિટમાં ભારતીય પાયલટ મચ્છર પર તેમના સહ-પાયલટે કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલો કથિત રીતે વિમાનનું અપહરણ કરવા અથવા તેને ક્રેશ કરવાના પ્રયાસના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
apply