Skip to main content
Settings Settings for Dark

બજેટ સત્રના બીજા ચરણમાં આજે કેંદ્રિય વિદેશ મંત્રી 'વેક્સીન મૈત્રી' અંગે આપશે નિવેદન

Live TV

X
  • સંસદના બજેટ સત્રના બીજા ચરણમાં આજે કેંદ્રિય વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતની માનવતાવાદી પહેલ  'વેક્સીન મૈત્રી' અંગે નિવેદન આપશે. આ સાથે જ રાજ્યસભામાં રેલવે,પર્યટન અને ખાદ્ય સુરક્ષા મંત્રાલય ના કામકાજ પર ચર્ચા થશે. તો લોકસભા ની વાત કરવામાં આવે તો આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયના અનુદાનની માંગણીઓ પર મતદાન અને ચર્ચા થશે.. આ સાથે વર્ષ 2021-22 માટે કેંદ્રિય બજેટ ના સબંધમાં અનુદાનની માંગણીઓ પર મતદાન થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply