Skip to main content
Settings Settings for Dark

બિહાર વિધાનસભા ચૂંટણી: બીજા તબક્કા માટે આજે જાહેરનામું, 11 નવેમ્બરે મતદાન

Live TV

X
  • બિહાર વિધાનસભા ચૂંટણી: બીજા તબક્કા માટે આજે જાહેરનામું, 11 નવેમ્બરે મતદાન

    બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે (13 ઑક્ટોબર, સોમવાર) જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ સાથે જ, 20 જિલ્લાઓમાં 122 મતવિસ્તારો માટે નામાંકન (નોંધણી) પ્રક્રિયા શરૂ થઈ જશે.

    મુખ્ય તારીખો:

    નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ: 20 ઑક્ટોબર

    નામાંકન પત્રોની ચકાસણી: 21 ઑક્ટોબર

    ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ: 23 ઑક્ટોબર

    મતદાન: 11 નવેમ્બર

    મતગણતરી: 14 નવેમ્બર

    રાજ્ય વિધાનસભાના 243 સભ્યોને ચૂંટવા માટે કુલ 7.82 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તમામ રાજકીય પક્ષો હવે ઉમેદવારોની પસંદગી અને પ્રચારની વ્યૂહરચનાને અંતિમ ઓપ આપી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply