Skip to main content
Settings Settings for Dark

બે આતંકવાદી થયા ઠાર

Live TV

X
  • કાઝિયાબાદના જંગલોમાં આતંકવાદીઓએ હુમલા કરતા, સેનાએ આપ્યો જવાબ.

    જમ્મુ-કાશ્મીરમાં આજે વહેલી સવારે સેનાની એક પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલો કાઝિયાબાદના જંગલોમાં થયો છે. આતંકવાદી હુમલા બાદ સેનાએ વળતો જવાબ આપ્યો છે. જેમાં 2 આતંકવાદીઓના મોત થયા છે. કેટલાક આતંકવાદી ભાગી ગયાના સમાચાર છે. સેનાએ આ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. બધા જ સ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે રમઝાન દરમિયાન સુરક્ષા દળોના સર્ચ ઓપરેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. આમ છતાં ઘુસણખોરી થઇ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply