Skip to main content
Settings Settings for Dark

ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ યુવિન્ત મિન્ટનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત

Live TV

X
  • ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે વાટાઘાટો

    ભારતના ચાર દિવસે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ યુવિન્ત મિન્ટનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત.ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે વાટાઘાટો.વિવિધ ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષરની સંભાવના.

    ભારતના ચાર દિવસની મુલાકાતે આવેલા મ્યાનમારના પ્રમુખ યુવિન્ત મિન્ટનું આજે રાષ્ટ્રપતિભવનમાં પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. મ્યાનમારના પ્રમુખને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ.જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા. મ્યાનમારના પ્રમુખે રાજઘાટ પહોંચીને પુષ્પાંજલી અપર્ણ કરી હતી. મ્યાનમારના પ્રમુખ ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરવા હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા. બંને નેતા હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય મંત્રણામાં જોડાયા હતા. બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતી પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. મ્યાનમાર પ્રમુખ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply