ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા
Live TV
-
આજે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે.ભારત-અમેરિકા વેપાર કરારની જાહેરાત પછી મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
પરંતુ આજે IT સેક્ટરમાં ભારે વેચાણ જોવા મળ્યું હતું.સેન્સેક્સ 83 હજાર 817 પર તો નિફ્ટી 25 હજાર 776 પર બંધ થયા હતા.તો સોનામાં ભાવમાં પણ ગ્લોબલ ટ્રેન્ડ અને ડોલરની તાકાતને કારણે દબાણ જોવા મળ્યું હતું અને સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો.તો ચાંદીના ભાવમાં 15 હજાર સુધીનો વધારો જોવા મળ્યો હતો.
