ભારત અને બ્રિટનની વિમાન સેવા 8 જાન્યુઆરીથી ફરી શરુ થશે
Live TV
-
બ્રિટનમાં જોવા મળેલ કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે ભારતે વિમાની સેવા પર પ્રતિબંધ મુક્યો હતો. નાગરિક ઉડ્ડયનમંત્રી હરદીપસિંઘ પુરીએ જણાવ્યુ હતુ કે હવે બ્રિટનથી ભારત ફ્લાઈટો શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

8 જાન્યુઆરીથી શરુથનારી વિમાની સેવા હવે દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદથી ફ્લાઈટોનુ સંચાલન કરવામાં આવશે. હરદીપસિંઘ પુરીએ જણાવ્યુ હતુ કે 23 જાન્યુઆરી સુધી દર અઠવાડિયે 15-15 ફ્લાઈટોની પરવાનગી આપવામાં આવી છે. આ પહેલાં ભારત સરકારે બ્રિટનમાં આવેલ નવા કોરોના સ્ટ્રેનના કારણે ફ્લાઈટો રદ્દ કરી હતી.