Skip to main content
Settings Settings for Dark

ભારત-કોમરોસ વચ્ચે સુરક્ષા સહિત 6 સમજૂતીઓ પર હસ્તાક્ષર

Live TV

X
  • 14 ઓક્ટોબર સુધી કોમરોસની યાત્રા પર છે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ

    10 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધી કોમરોસની યાત્રા એ ગયેલા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કોમરોસના રાષ્ટ્રપતિ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે સુરક્ષા સહિત 6 સમજૂતિઓ પર હસ્તાક્ષર કરવામા આવ્યા હતાં. ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કોમરોસની સંસદને પણ સંબોધન કર્યું હતું. આ ઉપરાંત કોમરોસના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ ગ્રીન ક્રેસંટ થી સન્માનિત કર્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply