Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશમાં ચુંટણી ઢંઢેરો જાહેર કરતી ક્રોગ્રેસ

Live TV

X
  • રાજયમાં ક્રોગ્રેસની સરકાર બનતા ખેડુતોના હિતોનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે

    મધ્યપ્રદેશમાં ક્રોગ્રેસે પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ કમલનાથ અને જ્યાતિરાદિત્ય સિંધીયાની ઉપસ્થિતિમાં ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ કમલનાથે જણાવ્યુ હતુ કે રાજયમાં ક્રોગ્રેસની સરકાર બનતા ખેડુતોના હિતોનુ ખાસ ધ્યાન રાખવામાં આવશે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં નામાકન પત્ર ભરવાનો કાલે છેલ્લો દિવસ હતો. આ બંન્ને રાજ્યોમાં 28 નવેમ્બરે ચુંટણી યોજાવાની છે. મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો છે જ્યારે મીઝોરમ વિધાનસભાની 40 સીટો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply