Skip to main content
Settings Settings for Dark

મસાલાના બાદશાહ તરીકે જાણીતા MDHના માલિક ધર્મપાલ ગુલાટીનું 98 વર્ષની વયે નિધન 

Live TV

X
  • MDH મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીનું ગુરુવારે સવારે નિધન થયુ છે. વહેલી સવારે ધર્મપાલ ગુલાટીએ અંતિમ શ્વાસ લીધા હતા.

    98 વર્ષની વયે તેમનું નિધન થયું છે. થોડા દિવસો અગાઉ જ તે કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ્ય થયા હતા. પરંતુ આજે વહેલી સવારે હૃદય રોગના હુમલાના કારણે તેમનું નિધન થયું છે. ગયા વર્ષે તેમને પદ્મ ભૂષણ એવોર્ડ દ્વારા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply