Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

Live TV

X
  • મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ ગઈકાલે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હું બહુ ખુશ છું કારણ કે હું પણ આ મુવમેન્ટનો ભાગ હતો. તેમણે કહ્યું હતું કે, આ એક અદભુત વર્લ્ડ લેવલનું આર્કિટેક્ચર કામ છે. આ સાથે વિદ્યાસાગરે કહ્યું હતું કે, સરદાર પટેલના આદર્શોને દેશ-વિદેશની તમામ શાળાઓમાં લેવા જોઈએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply