Skip to main content
Settings Settings for Dark

મિઝોરમમાં ચૂંટણીપ્રચારે જોર પકડ્યું, 28 નવેમ્બરે 40 બેઠકો માટે મતદાન

Live TV

X
  • કોંગ્રેસે તેલંગાણા વિધાનસભા માટે ઉમેદવારોની પ્રથમયાદી જાહેર કરી દીધી છે.રાજ્યમાં મતદાન 7 ડિસેમ્બરે યોજાશે અને મતગણતરી 11 ડિસેમ્બરે થશે.

    મિઝોરમમાં ચૂંટણીપ્રચારે જોર પકડ્યું છે. રાજ્યમાં 28 નવેમ્બરે એક જ તબક્કામાં 40 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. તો આ તરફ તેલંગાણામાં પણ વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવા માટે ગઈકાલે ચૂંટણીપંચે જાહેરનામું બહાર પાડી દીધું છે.કોંગ્રેસે તેલંગાણા વિધાનસભા માટે ઉમેદવારોની પ્રથમયાદી જાહેર કરી દીધી છે.રાજ્યમાં મતદાન 7 ડિસેમ્બરે યોજાશે અને મતગણતરી 11 ડિસેમ્બરે થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply