Skip to main content
Settings Settings for Dark

મુંબઈ, કોંકણ, ગોવા અને ગુજરાતમાં ભારે વરસાદ માટે હવામાન વિભાગનું રેડ એલર્ટ જાહેર

Live TV

X
  • ભારતીય હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કોંકણ અને ગોવામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

    વાતાવરણને જોતા વરિષ્ઠ હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ. આર. કે. જેનામનીએ જણાવ્યું હતું કે આજે મુંબઈ, કોંકણ, ગોવા, દક્ષિણ મહારાષ્ટ્ર અને નજીકના ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં પણ આજે ભારે વરસાદ થવાની ધારણા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply