Skip to main content
Settings Settings for Dark

મુલાયમસિંહ યાદવે મૈનપુરથી ઉમેદવારી નોંધાવી

Live TV

X
  • સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે યુપીની મૈનપુરી બેઠકથી ઉમેદવારી પત્રક ભર્યું હતુ. આ પ્રસંગે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરપ્રદેશમાં સમાજવાદીપક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીનું ગઠબંધન છે. તેઓ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply