મેં ભી ચોંકીદાર કેમ્પેઈનને લઇને અમિત શાહે કર્યુ ટ્વીટ
Live TV
-
ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાન વિશે ટ્વિટ કરતાં જણાવ્યું છે કે, વો એક અકેલા ચલ પડા હૈ, મેં ઉસી કી કતારમે હું, મે નયે ભારતની કલ્પના કે વિચારસે સહમત હું. મેં દેશ કે વિકાસ મેં છોટા સા ભાગીદાર હું, હાં મેં ભી ચોકીદાર હું,. તો બીજી તરફ કેન્દ્રિય મંત્રી સુરેશ પ્રભુએ પણ પીએમ મોદીના મેં ભી ચોકીદાર હું ના અભિયાન પર ટવિટ કરતા જણાવ્યું છે કે, ભ્રષ્ટ્રાચાર અને આતંકવાદ મુક્ત દેશના વિકાસ અભિયાનનું હું સ્વાગત કરૂ છું અને 31 માર્ચે દેશભરમાંથી લોકો આ અભિયાનમાં તેનો સૂર મેળવીને વધું વેગવંતું બનાવશે.
