રાષ્ટ્રપતિ મુર્મૂએ તેજપુર વાયુસેના સ્ટેશન પરથી સુખોઈ 30 M.K.I. વિમાનમાં ભરી ઉડાન
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજે આસામ પ્રવાસના છેલ્લા દિવસે પહોંચ્યાં તેજપુર
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજે અસમ પ્રવાસના છેલ્લા દિવસે તેજપુર પહોંચ્યાં હતાં. અહીં તેમણે તેજપુર વાયુસેના સ્ટેશન પરથી પહેલી વાર સુખોઈ 30 M.K.I. વિમાનમાં ઉડાન ભરી હતી. પૂર્વી વાયુ કમાનના પ્રમુખ એરમાર્શલ એસ. પી. ધારકર રાષ્ટ્રપતિની આગેવાની કરી હતી.
