Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દ્વારા પ્રતિષ્ઠીત સન્માન `પ્રેસિન્ડેન્ટ કલર' આપવામાં આવ્યું

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામાનાથ કોવિંદ દ્વારા ભારતીય સેના વિમાનન કૉરને પ્રતિષ્ઠીત સન્માન `પ્રેસિન્ડેન્ટ કલર' આપવામાં આવ્યું હતું.મહારાષ્ટ્રના નાસિકમાં સમાઘાત સેના વિમાનન પ્રશિક્ષણ સ્કૂલમાં આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સેના વિમાનન કૉરને તેમના અદમ્ય સાહસ, સમર્પણ, અને યુદ્ધ તથા શાંતિ કાળ દરમિયાન, આપવામાં આવેલા યોગદાન બદલ `પ્રેસિન્ડેન્ટ કલર' પ્રદાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાષ્ટ્રપતિ એ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને સમારંભને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સેના વિમાનન કૉરના શહીદ સૈનિકોએ દેશનું ગૌરવ વધાર્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply