Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જગન્નાથ પુરીના દર્શનાર્થે

Live TV

X
  • જગન્નાથ મંદિરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિધિવત રીતે પૂજા-અર્ચના કરી હતી

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હાલ બે દિવસની ઉડીશાની મુલાકાતે છે. મુલાકાતના બીજા દિવસે રાષ્ટ્રપતિ અને તેમના પત્નીએ જગપ્રસિદ્ધ જગત મંદિર ગણાતા એવા જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા અને વિધિવત રીતે પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ પુરી સ્થિત સંસ્કૃત સંસ્થાનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર આધ્યાત્મ, કે દર્શનની ભાષા જ નહોતી પરંતુ બોલચાલની ભાષા સાથે જ્ઞાન વિજ્ઞાનની પણ ભાષા હતી. આર્યભટ્ટ, ચરક અને સુશ્રુત જેવા અનેક વૈજ્ઞાનિકો અને ગણિતજ્ઞના મૂલ્યવાન ગ્રંથોની રચના સંસ્કૃત ભાષામાં જ થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply