રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિજેતાઓને પુરષ્કાર એનાયત કર્યા
Live TV
-
પીએમ મોદીએ ખેલો ઇન્ડિયા મોબાઇલ એપ લોન્ચ કરી હતી. આ પ્રસંગે સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલ રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજેતાઓને પુરષ્કાર એનાયત કર્યા હતા. પીએમ મોદીએ ખેલો ઇન્ડિયા મોબાઇલ એપ લોન્ચ કરી હતી. આ પ્રસંગે સૂચના અને પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે કાર્યક્રમમાં વિજ્ઞાનભવન પહોંચ્યા ત્યારે મોદી - મોદીના નારા લાગ્યા હતા. આ પ્રસંગે રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું હતું કે 31 ડિસેમ્બર 2017ના રોજ જે વિઝન રાખ્યું હતું તે જે પૂરૂ થયું છે.
