Skip to main content
Settings Settings for Dark

રાહ જુઓ પરિણામ સારૂ આવશે : મનોજ તિવારી

Live TV

X
  • દિલ્લી ચૂંટણીને લઈને મતગણતરીમાં વલણ પ્રમાણે આમ આદમી પાર્ટી આગળ છે, ત્યારે દિલ્લી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ પરિણામની રાહ જોવા કહ્યું છે..દિલ્લી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે પરિણામ પહેલા કોઈએ ઉત્સાહમાં ન આવવું જોઈએ..વધુમાં કહ્યું કે અત્યારે જે વલણ છે, તેમાં સતત અમારી સ્થિતિ મજબૂત બની રહી છે..એગ્ઝિટ પોલ કરતા પણ અમે વધુ બેઠક જીતી રહ્યા છે..સાથે જ કહ્યું કે આગામી તબક્કામાં ગણતરીની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે..કોઈને નિરાશ થવાની જરૂર નથી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply