Skip to main content
Settings Settings for Dark

રેલવે સ્ટેશનના બ્યુટીફિકેશનની કેટેગરીમાં દેશભરમાં ત્રીજું સ્થાન મેળવતું ગાંધીધામ રેલવે સ્ટેશન

Live TV

X
  • રાજયના ગાંધીધામ રેલવે સ્ટેશને દેશભરના બ્યુટીફિકેશન કેટેગરીમાં ત્રીજા સ્થાનનો એવોર્ડ મળ્યો છે. દેશભરમાંથી 11 ક્ષેત્રીય રેલવેમાંથી 62 જેટલા સ્ટેશનોએ એવોર્ડ માટે ભાગ લીધો હતો. દેશભરમાં નાગપુર ડીવીઝનના બલ્હારશા અને ચંદ્રપુરને પ્રથમ સ્થાન મળ્યું છે. સમસ્તીપુર ડીવીઝન ઇસ્ટ સેન્ટ્રલ રેલવેની મધુબની અને મદુરાઇને બીજું સ્થાન મળ્યું છે. જ્યારે કોટા, ગાંધીધામ અને સિકંદરાબાદને ત્રીજું સ્થાન મળ્યું છે. કચ્છના રેલવે વિભાગના એરીયા મેનેજરશ્રી આદિશ પડાનીયાએ રેલવે સ્ટેશન મેન્યુફેકચર વેલફેર એસોસીયેશનની પ્રશંસનીય કામગીરી ગણાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply