Skip to main content
Settings Settings for Dark

સાંસદ સુબ્રમણ્યમ સ્વામી કચ્છની મુલાકાતે

Live TV

X
  • માંડવીના લીદડા ખાતે એક યોગા ઇન્સ્ટિટ્યૂટના ઉદ્ઘાટનમાં આપી હાજરી.

    ભાજપના રાષ્ટ્રીય નેતા અને રાજ્ય સભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી કચ્છની મુલાકાતે આવ્યા હતા. માંડવીના લીદડા ખાતે એક યોગા ઇન્સ્ટિટ્યૂટના ઉદ્ઘાટનમાં હાજરી આપતા સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે, તેમના પત્ની ગુજરાતી હોવાના નાતે તેઓ ગુજરાતના જમાઈ છે. બેન્કિંગ ગોટાળા અંગે તેમણે જણાવ્યું હતું કે, મહાકૌભાંડ કરનારી કોંગ્રેસ પાર્ટીને કેમ ખબર ન પડી કે નિરવ મોદી ભ્રષ્ટાચારી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply