Skip to main content
Settings Settings for Dark

સુશાંતસિંહ કેસમાં ડ્રગ્સ સાથે જોડાયેલી કડીની તપાસ માટે NCB ફરી રિયા ચક્રવર્તીની કરશે પૂછપરછ

Live TV

X
  • રિયાના ભાઈ શૌવિક અને હાઉસ સ્ટાફ સેમ્યુઅલ મિરાન્ડાને કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

    અભિનેતા સુશાંતસિંહ રાજપૂત મૃત્યુના કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની એનસીબી દ્વારા આજે ફરી પુછપરછ કરવામાં આવશે. રવિવારે એનસીબી દ્વારા રિયા ચક્રવર્તીની છ કલાક સુધી પૂછપરછ કરાઈ હતી. તો મુંબઈની એક કોર્ટે માદક પદાર્થના તપાસ સંબંધિત કેસમાં રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાને 9 સપ્ટેમ્બર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મિરાન્ડા સુશાંતસિંહ રાજપૂતનો હાઉસ મેનેજર હતો. આ બંનેની શનિવારે ધરપકડ કરાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply