Skip to main content
Settings Settings for Dark

સ્ટીલ મંત્રી એચ. ડી કુમારસ્વામી સ્ટીલ ઉદ્યોગ માટે 'PLI સ્કીમ 1.1' લોન્ચ કરશે

Live TV

X
  • કેન્દ્રીય સ્ટીલ મંત્રી એચડી કુમારસ્વામી સોમવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્ટીલ ઉદ્યોગ માટે ‘PLI સ્કીમ 1.1’લોન્ચ કરશે. મંત્રી કુમાર સ્વામી કાર્યક્રમ દરમિયાન અરજીઓ પણ મંગાવશે. સ્ટીલ મંત્રાલયે પ્રકાશિત કર્યું કે મંત્રાલયના PLI એ 14,000 થી વધુની સીધી રોજગાર સાથે લગભગ 27,000 કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply