Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી

Live TV

X
  • હવામાન વિભાગે આજે ઓડિશા, આસામ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં આગામી 2-3 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં આજે ઠંડીનું મોજું પ્રવર્તી શકે છે.

    હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ નરેશ કુમારે જણાવ્યું હતું કે આ સપ્તાહ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply