Skip to main content
Settings Settings for Dark

હાથરસ કેસમાં આજે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી

Live TV

X
  • અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં આજે હાથરસ કેસની સુનાવણી હાથ ધરાશે. તો ગૃહ વિભાગના અપર મુખ્ય સચીવ, પોલીસ મહાનિર્દેશક,પોલીસ અધીક્ષક, હાથરથ જીલ્લા વિકાસ અધીકારી આજે હાઇકોર્ટમાં હાજર થશે.

    અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં આજે હાથરસ કેસની સુનાવણી હાથ ધરાશે. તો ગૃહ વિભાગના અપર મુખ્ય સચીવ, પોલીસ મહાનિર્દેશક,પોલીસ અધીક્ષક, હાથરથ જીલ્લા વિકાસ અધીકારી આજે હાઇકોર્ટમાં હાજર થશે. પીડિત પરિવાર આજે સુરક્ષા વચ્ચે લખનૌ પીઠ સમક્ષ હાજર થશે જ્યાં અદાલત પિડીત પરીવારનું નિવેદન દર્જ કરશે. હાથરસ જિલ્લા તંત્રને હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે પીડીત પરીવારને કોર્ટ સુધી પહોંચવાની વ્યવસ્થા કરે. હાઈકોર્ટે આ કેસ સંદર્ભે પહેલી ઓક્ટોબરે જિલ્લાના અધિકારીઓને બરતરફ કર્યા હતા. કાલે સી.બી.આ.ઈ એ આ કેસને પોતાના હાથમા લીધો છે તથા આરોપીઓ સામે F.I.R. કરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply