Skip to main content
Settings Settings for Dark

હિમાચલ અને ઉતરાખંડમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા 1165 કરોડ રૂપિયાની ફાળવણી

Live TV

X
  • આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં  કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 2  મહત્વના નિર્ણયો લેવાયા હતા. કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, દેશમાં સરકાર બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અંગે  યોજના લાવી રહી છે. આ યોજના પાછળ  3760 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે બેટરી સ્ટોરેજ ક્ષમતાનો આપણે વિકાસ કરવો પડશે જેથી કાર્બન ઉત્સર્જન ઘટે. તેમજ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા બે પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા 1165  કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply