Skip to main content
Settings Settings for Dark

BMC સહિત 29 મહાનગરપાલિકાઓની મતગણતરી શરૂ

Live TV

X
  • BMC સહિત 29 મહાનગરપાલિકાઓની મતગણતરી શરૂ

    મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં આગામી પાંચ વર્ષ સુધી કોનું શાસન ચાલશે, તેનો નિર્ણય આજે થઈ જશે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓ માટે ગુરુવારે થયેલા મતદાન બાદ આજે સવારે 10 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    દેશની સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન BMC માટે આ ચૂંટણી ખૂબ જ રસાકસીભરી રહી છે. કુલ બેઠકો 227 છે. સત્તાધારી 'મહાયુતિ' (ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના) અને 'મહાવિકાસ આઘાડી' (ઉદ્ધવ ઠાકરેની શિવસેના UBT, કોંગ્રેસ અને શરદ પવારની NCP) વચ્ચે સીધી સ્પર્ધા છે. ભાજપે 137 અને શિંદે જૂથે 90 બેઠકો પર જોડાણ કર્યું છે, જ્યારે સામે પક્ષે ઠાકરે અને રાજ ઠાકરે (MNS) પણ કેટલાક સ્થાને સાથે જોવા મળ્યા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply