Skip to main content
Settings Settings for Dark

CAPF દ્વારા દેશભરમાં વૃક્ષારોપણ અભિયાન

Live TV

X
  • ગૃહમંત્રી અમિત શાહે ગુરૂગ્રામમાં સ્થિત સીઆરપીએફ કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

    CAPF દ્વારા દેશભરમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂગ્રામમાં સ્થિત સીઆરપીએફ કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો... ત્યાર બાદ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના અધિકારીઓ,પદાધિકારીઓ અને અન્ય ગણમાન્ય લોકોને સંબોધન કરતાં અમિત શાહે સીઆરપીએફ દ્વારા વૃક્ષારોપણના અભિયાનની પ્રશંસા કરી હતી...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply