Skip to main content
Settings Settings for Dark

G20 સમિટને ધ્યાનમાં રાખીને રાજધાની દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી 

Live TV

X
  • G20ની યજમાની કરવા દેશ,ઉત્સાહ અને ઉમંગ સાથે સજ્જ છે. દેશની અધ્યક્ષતામાં આયોજિત આ શિખર સંમલેનમાં,, ભાગ લેવા માટે રાષ્ટ્ર અધ્યક્ષો અને મહેમાનો આવવા લાગ્યા છે. આ દરમિયાન મોરેશિયસના પી.એમ પ્રવિંદ જગન્નાથ નવી દિલ્હી પહોંચ્યા છે.. જ્યાં પારંપરિક નૃત્ય રજૂ કરીને, તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

    દેશના હવામાન વિભાગે G-20 સમિટ માટે ખાસ તૈયારી કરી છે. હવામાન વિભાગે નવી દિલ્હી શરૂ થનારા G-20 શિખર સંમેલનમાં રીયલ-ટાઈમ હવામાનની જાણકારી આપવા માટે,, પ્રગતિ મેદાન પાસે Automatic Weather Station ઊભું કરાયું છે.

    આવતીકાલ સવારથી હવામાન વિભાગનું 24 કલાક મોનિટરિંગ શરૂ થશે. તેમજ હવામાન સંબંધિત અપડેટ્સ અને આગાહી જારી કરશે. જેને IMDની વેબસાઇટ MAUSAM.IMD.GOV.IN/G-20 પર આગાહી જોઈ શકાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply