Skip to main content
Settings Settings for Dark

I.T.B.P.ના જવાનોને લઈ જતી ખાનગી બસને નડ્યો અકસ્માત

Live TV

X
  • આ ઘટના જમ્મૂ-શ્રીનગર હાઈવે પર ખૂની ગરનાળા રામબન નજીક બની છે

    જમ્મુ-કાશ્મીરમાં સોમવારે સવારે I.T.B.P.ના જવાનોને લઈ જતી ખાનગી બસ એક ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 1 જવાનનું મોત થયું છે જ્યારે 35 જેવા ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના જમ્મૂ-શ્રીનગર હાઈવે પર ખૂની ગરનાળા રામબન નજીક બની છે. બસ શ્રીનગરથી જમ્મૂ તરફ જઈ રહી હતી. ઘટનાની જાણ થતાં તાબડતોબ રાહત બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply