Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીએ હુનર હાટમાં જઈને શિલ્પકારો સાથે ભેટ કરી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં હુનર હાટની મુલાકાત લીધી હતી..23 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ હુનર હાટમાં દેશભરના શિલ્પકારો, કારીગરો અને કલા વિશેષજ્ઞો ભાગ લઈ રહ્યા છે... આ માટે ઈન્ડિયા ગેટ લોનમાં 250 થી વધુ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. અહીં વિવિધ કારીગરો અને શિલ્પકારોએ હાથથી બનાવેલી વિવિધ ઉત્પાદનો પ્રદર્શીત કર્યા હતા. આ વર્ષે હુનર હાટનો મુખ્ય વિષય "કૌશલને કામ" છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply