Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે, વિવિધ યોજનાનું કરશે લોકાર્પણ

Live TV

X
  • IRCTC ની મહાકાલ એકસપ્રેસ ટ્રેનનો કરાશે પ્રારંભ

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની એક દિવસીય મુલાકાત લેશે. જેમા તેઓ 30થી વધુ યોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી, IRCTC ની મહાકાલ એકસપ્રેસ ટ્રેનને  રવાના કરશે. આ ટ્રેન ત્રણ જયોતિલીંગ સ્થળ વારાણસી, ઉજજૈન  અને ઓમકારેશ્વરને જોડશે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મારક કેન્દ્ર રાષ્ટ્રને અર્પણ કરશે. આ જ કાર્યક્રમમાં તેઓ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની-63 ફૂટની પાંચ મેટલની પ્રતિમાનું અનાવરણ પણ કરશે. તે દેશની પંડિત દીનદયાળ ઉપાધ્યાયની સૌથી મોટી પ્રતિમા છે. 200 થી વધુ કારીગરોએ એક વર્ષ સુધી રાત-દિવસ કામ કરીને આ પ્રતિમાને પૂર્ણ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply