Skip to main content
Settings Settings for Dark

RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસમાં લાગી

Live TV

X
  • દિલ્હીમાં સ્કૂલોને ધમકી આપ્યા બાદ RBIને બોમ્બની ધમકી મળી છે. એક મહિનામાં આ બીજી વખત બન્યું છે. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આ સંબંધમાં એક ઈમેલ આવ્યો છે. મેઇલ રશિયન ભાષામાં છે. જેમાં કહેવામાં આવ્યું છે કે RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશને અજાણ્યા આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

    19 નવેમ્બરે જ RBIના કસ્ટમર કેર નંબર પર કોલ આવ્યો હતો. આમાં પણ તેને બોમ્બથી ઉડાવી દેવાની વાત થઈ હતી. આ દરમિયાન ફોન કરનારે પોતાને લશ્કર-એ-તૈયબાનો સીઈઓ ગણાવ્યો હતો.

    તમને જણાવી દઈએ કે દેશભરમાં અનેક સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શુક્રવારે દિલ્હીની છ ખાનગી શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. આ અંગે શાળાને ઈમેલ મળ્યો છે. ખુદ દિલ્હી પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. ધમકી મળ્યા બાદ જે શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply