UPના પૂર્વ CM કલ્યાણસિંહની આજે પૂણ્યતિથી, અલીગઢમાં યોજાશે કાર્યક્રમ
Live TV
-
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ કલ્યાણસિંહની આજે બીજી પૂણ્યતિથી છે.
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ કલ્યાણસિંહની આજે બીજી પૂણ્યતિથી છે. તેથી આજના દિવસને હિન્દુ ગૌરવ દિવસ તરીકે ઉજવવામા આવશે. મુખ્ય કાર્યક્રમ અલીગઢમાં યોજવામાં આવશે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, તેમજ યુપીના બન્ને ઉપમુખ્યમંત્રી સહિત તમામ મોટાનેતા આ કાર્યક્રમમા ભાગ લેશે.
કલ્યાણસિંહનું 21 ઓગસ્ટ 2018ના રોજ 89 વર્ષે અવસાન થયું હતું. તેઓની ઓળખ પ્રખર હિન્દુવાદી નેતા તરીકે થતી હતી. જનસંઘ થી જનતાપાર્ટી અને ભાજપના નેતા તરીકે તેઓ ધારાસભ્ય, અને યુપીના મુખ્યમંત્રી બન્યા હતા.
