Skip to main content
Settings Settings for Dark

અમદાવાદનાં અપૂર્વ શાહે કોરોના કાળમાં દેશની સૌથી નાની ભગવત ગીતા બનાવી જેની સાઈઝ માત્ર એક ઈંચ

Live TV

X
  • અમદાવાદમાં રહેતા અપૂર્વ શાહે કોરોના કાળમાં દેશની સૌથી નાની ભગવત ગીતા બનાવી છે. જેની સાઈઝ માત્ર એક ઈંચની છે. આ એક ઈંચની ગીતામાં 400 પેજ છે અને તેમાં ગીતાનાં તમામ 18 અધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. અપૂર્વ શાહનાં કાર્યને કારણે તેમને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ નાનકડી એક ઈંચની ગીતા લોકોને ખુબ જ પસંદ આવી રહી છે અને લોકો અપૂર્વ શાહનાં હુનરનાં વખાણ પણ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply