Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : બેંક ઓફ બરોડા દ્વારા 10 હજાર માસ્ક તૈયાર કરાઇને મનપાને કરાયા અર્પણ

Live TV

X
  • કોરોના વાયરસના પગલે માસ્કની સૌથી મોટી માગ ઉભી થઈ છે. ત્યારે અમદાવાદમાં આવેલી બેંક ઓફ બરોડા દ્વારા 10 હજાર માસ્ક તૈયાર કરવામાં આવ્યા હતા અને આ માસ્ક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન કમ્યુનિટી ડેવલોપમેન્ટ વિભાગને અર્પણ કરાયા હતા. 

    આ માસ્ક જે લોકો રેન બસેરામાં, અને ફુટપાથ પર રહે છે તેમને કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે...બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર અર્ચના પાંડેએ જણાવ્યું હતું કે, બેંક દ્વારા પીએમ કેર્સ ફંડમાં પણ 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના UCD વિભાગના ડાયરેક્ટર ડોક્ટર યોગેશ કુમાર મૈત્રકે જણાવ્યું હતુ, કે રેન બસેરામાં રહેતા લોકો માટે આ માસ્ક ખુબ જ ઉપયોગી થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply