Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે ક્રુઝ બોટ સેવાની ફરી શરૂઆત

Live TV

X
  • છેલ્લા પાંચ મહિનાથી બંધ આ ક્રુઝ સેવા ફરી શરૂ થતા શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

    ગુજરાતમા અનેઅમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ હળવી થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન સ્થળો, બાગ- બગીચાને જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. અમદાવાદના આકર્ષણ સમા રિવરફ્રન્ટ ખાતે ક્રુઝ બોટ સેવાની ફરી શરૂઆત કરવામાં આવી છે. કોવિડ-19ના નિયમોના પાલન સાથે આ ક્રુઝ સેવાની શરૂઆત કરવામાં આવી છે. ક્રુઝના દરેક રાઉન્ડ બાદ ક્રુઝને સેનિટાઇઝ  કરવામાં આવશે. છેલ્લા પાંચ મહિનાથી આ ક્રુઝ સેવા બંધ હતી. આટલા સમય બાદ ફરી ક્રુઝ સેવા શરૂ થતા શહેરીજનોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply