Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ શહેરનાં એસ્ટ્રોનોમરનો એક આગવો અભ્યાસ

Live TV

X
  • વિશ્વમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી ઘટનાઓને, એસ્ટ્રોનોમીનાં ગહન અભ્યાસથી વૈજ્ઞાનિક રીતે બહાર પાડી શકાય છે. તેમનાં આ સંશોધન, ખગોળીય શાસ્ત્ર અને વૈજ્ઞાનિક તથ્ય પર આધારિત છે.

    આકાશને માણવાની અને તેના વિસ્મય ભર્યા અચંબાઓને લોકો સમક્ષ મૂકવાનો અમદાવાદ શહેરનાં એસ્ટ્રોનોમર તથાગત કશ્યપને એક આગવો અભ્યાસ છે. તેમનું કહેવું છે કે વિશ્વમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી ઘટનાઓને, એસ્ટ્રોનોમીનાં ગહન અભ્યાસથી વૈજ્ઞાનિક રીતે બહાર પાડી શકાય છે. તેમનાં આ સંશોધન, ખગોળીય શાસ્ત્ર અને વૈજ્ઞાનિક તથ્ય પર આધારિત છે. તેમનું કહેવું છે કે તેમની થિયરીનો ઉપયોગ કરી સોફ્ટવેરની મદદથી ગ્રેવીટેશશનલ સ્ટિમ્યુલેશન બનાવવામાં આવે તો આ સોફ્ટવેર દ્વારા કુદરતી ઘટનાઓની આગાહી કરી શકાય છે. હાલ તેમણે તેમના સ્વતંત્ર અભ્યાસથી 2050 સુધીનાં જ્વાળામુખી વિસ્ફોટ થવાનાં પૂર્વાનુમાન પણ કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply