Skip to main content
Settings Settings for Dark

કમોસમી વરસાદને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ 3જી મે સુધી બંધ રહેશે

Live TV

X
  • કમોસમી વરસાદને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ આગામી તારીખ ત્રીજી મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને માલ લઈને ન આવવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ વરસાદના કારણે તલ, બાજરો, જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતામાં મૂકાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply