Skip to main content
Settings Settings for Dark

કલાક્ષેત્રે મહેશ-નરેશ કનોડીયાને મરણોપરાંત પદ્મશ્રી મળતા પરિવારે સરકારનો આભાર માન્યો

Live TV

X
  • ભારત સરકાર દ્વારા જુદાં જુદાં ક્ષેત્રે નામના મેળવનાર વ્યક્તિઓને પદ્મભૂષણ અને પદ્મશ્રી આપવામાં આવે છે. ગુજરાતના કલાક્ષેત્રે નામના મેળવનાર મહેશ-નરેશ   કનોડીયાને મરણોપરાંત પદ્મશ્રી આપવામાં આવતા તેમના પરિવારે ભારત સરકાર અને વડાપ્રધાનનો આભાર માન્યો હતો. હિતુ કનોડીયા આ પ્રસંગે કહ્યું હતું  કે  મહેશ-નરેશ હંમેશા સાથે રહ્યાં અને એવોર્ડ પણ સાથે મળ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply