Skip to main content
Settings Settings for Dark

કાપડની થેલીવાળી અનોખી લગ્ન પત્રિકા, પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો

Live TV

X
  • કાપડની લગ્નપત્રિકા છાપવાથી કાગળનો બગાડ નહિ થશે અને વૃક્ષ બચાવવા માટે લોકોમાં એક સંદેશ જશે - કેવીન કાપડિયા

    સુરતના એક યુવાને પોતાના લગ્નની શરૂઆત પર્યાવરણના રક્ષણ સાથે કરી છે. કેવિન કાપડિયાએ અનોખી કાપડની થેલીવાળી લગ્ન પત્રિકા છપાવીને પર્યાવરણ પ્રત્યોનો પ્રેમ બતાવ્યો છે. કેવિને જણાવ્યું હતું કે, કાપડની લગ્નપત્રિકા છાપવાથી કાગળનો બગાડ નહિ થશે અને વૃક્ષ બચાવવા માટે લોકોમાં એક સંદેશ જશે. તો હાલ સરકાર દ્વારા પણ પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સરકારજ નહીં પણ સામાન્ય નાગરિકની પણ ફરજ બને છે કે કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને વધુમાં વધુ કાપડની થેલીઓનો ઉપયોગ કરે. તો બીજી તરફ કેવિન કાપડિયાના સગા સંબંધીઓએ પણ આ પહેલને સ્વીકારી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply